(15) E - World


    મિત્રો સમય બદલાતા વિવિધ પ્રકારના સોસીયલ મીડિયા દ્વારા સાયબર એટેક કે ડેટા ચોરવા જેવા ગુન્હા અને છેતરવાની પ્રવૃત્તિઓ એ  વેગ પકડ્યો છે. દરેક માણસની ક્ષમતા ટેકનોલોજીને સમજવાની ન હોય એ સ્વાભાવિક છે. પરંતુ જો સામાન્ય પ્રકારની વાત કે મુદ્દો જે પાયાની બાબત છે તે સમજવો અને જાણવો અત્યંત આવશ્યક છે જો આવી પાયાની બાબતો ન સમજ્યા તો ડીજીટલ યુગના સાધનોનો  ઉપયોગ કરવા છતાં આપણે  અભણ કે ગમાર કે હાસ્યાસ્પદ બની જતા જરાય વાર નથી લાગવાની. આવી બાબતો સમજવી કે શીખવી બિલકુલ અઘરી કે સામાન્ય  માનવના  વિષય બહારની  નથી. છતાં મોટા ભાગના માણસો ખાસ કરીને 40  વર્ષ વટાવી ચુક્યા છે, "મને ન આવડે, આપણું કામ નથી, આપણો વિષય નથી, આતો નાના છોકરાઓ ને જ આવડે" જેવા વિધાનો જાહેરમાં ખુબ જ ગર્વથી  કરતાં જોયા છે. જેની સાથે પનારો પાડવાનો છે, જીવનનો અભિન્ન હિસ્સો છે, અને જેના વગર ચાલવાનુંયે નથી એને સમજવું આવશ્યક જ નહી અતિ આવશ્યક અને અનિવાર્ય બાબત છે. બીજી બાજુ એમ કહું કે  તમે કેટલો, કેટલી ઝડપથી, કેટલા પ્રમાણમાં, કેટલી બાબતો સાથે  અને કેવીરીતે ઉપયોગ કરો છો એનો પર્યાય શબ્દ ટેકનોલોજી છે. ડીજીટલ ક્ષેત્રમાં વિસ્તરણ અનંત છે એટલે એનું બજાર વિવિધતા સભર અને લાંબા સમયનું છે એ પણ સત્ય છે. 
    અહી મારો ઇરાદો કોઈને ગભરાવવાનો બિલકુલ નથી પરંતુ ખુબજ સામાન્ય અને રોજબરોજની ઘટનાઓ સાથે પનારો પડે એવી કેટલીક માહિતી શેર કરવાનો ઇરાદો ચોક્કસ છે.
     શરુ કરીએ whats app  જે આજે મોબાઈલની સૌથી વધુ વપરાતી app છે  











    



     


    


No comments:

Post a Comment