Friday, 19 October 2012

Welcome

બે  શબ્દો !
      
 શ્રી સારસ્વત મિત્રો !
 નમસ્કાર,
       આપ સૌનું સ્વાગત કરું છું.
      મારા આ બ્લોગ દવારા આપ સહુને મળવાનો આંનંદ થશે. આપણા શૈક્ષણિક ક્ષેત્રોના અનુભવોનો લાભ એકબીજાને મળી રહે તેવા શુભ હેતુ સાથે મારી પાસે ઉપલબ્ધ માહિતી, પરિપત્રો, પરિરૂપ, પદ્ધતિઓ, પ્રવિધિઓ, કે શાળા ઉપયોગી સાહિત્યને પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કર્યો છે. આપ સહુ આપની જરૂરિયાત અને સુઝ થકી ઉપયોગ કરશો તો આનંદ થશે. આપને કમ્પ્યુટર કાર્ય બાબતે કોઈ પ્રશ્ન હોય કે મુશ્કેલી હોય તો આપ વિનાસંકોચ પૂછી આપના અભિપ્રાય અને અનુભવ આપશો તો ગમશે. 


    •                                                 

          આ સાઈટ પર મુકવામાં આવેલ તમામ સાહિત્ય કે વિગતો પર જેતે લેખક/સર્જકનો પોતાનો અબાધિત અધિકાર છે તેની કોપી કરવી એ કાનૂની ગુન્હો બને છે. ઉપરાંત પ્રદર્શિત કરેલ સાહિત્ય, પ્રયોગો કે વિગતો ફક્ત શિક્ષણના હેતુસર લોકઉપયોગી બને તે માટે મુકવામાં આવેલ છે. તેની સાથે આ સાઈટના માલિક સહમત છે તેમ માનવું નહી.